ઓટ્સ કબજિયાતને દૂર કરીને પેટ ખરાબ થવાન સમસ્યામાંથી રાહત આપે છે.
રોજ તમારા નાસ્તામાં ઓટ્સને સામેલ કરવાથી ડાયાબિટીસની સમસ્યા ઘટે છે.
ઓટ્સનો ફેસપેક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ અને સ્વસ્થ રહે છે.
ઓટ્સ વજન ઘટાડવામાં ખુબ જ લાભ આપે છે.
કેન્સરથી બચવા માટે ઓટ્સનો પ્રયોગ કરાય છે.
ઓટ્સના ચોકરમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે.
રુક્ષ ત્વચા કે એક્ઝિમાં જેવી તકલીફમાં પણ ઓટ્સ સહાયક છે.
ઓટ્સને દુધમાં મિક્સ કરીને બનાવેલા સ્ક્રબના પ્રયોગથી ત્વચાની ચમક વધે છે.