ગુણોનું કારખાનુ છે આ નાજુક દેખાતો છોડ

આયુર્વેદમાં અનેક ઔષધીય વનસ્પતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમાંથી એક લજામણીનો છોડ પણ છે. 

આ નાજુક દેખાતો છોડ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. 

ચાલો તમને લજામણીના છોડના ફાયદા જણાવીએ.

MORE  NEWS...

ચોમાસામાં માટલાનું પાણી પીવાથી ફાયદો થાય કે નુકસાન? એક્સપર્ટે આપ્યો જવાબ

ના હોય! આ વસ્તુઓથી ડરે છે સાપ, ઘરમાં રાખશો તો ઉભી પૂંછડીએ ભાગશે

વાળ ખરતાં હોય તો શેમ્પૂમાં આ નેચરલ વસ્તુ ભેળવીને ધોઇ લો, ડબલ થશે હેર ગ્રોથ

Read More

આયુર્વેદમાં લજામણીને લાજવંતી પણ કહેવામાં આવે છે. 

તે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. 

લજામણી પેટ સંંબંધિત સમસ્યાઓમાં અસરકારક માનવામાં આવે છે. 

તે સોજો અને દુ:ખાવો ઓછો કરવામાં કારગર છે. 

ડાયેરિયાની સમસ્યામાં પણ તે કારગર માનવામાં આવે છે. 

MORE  NEWS...

ઝેર જેવા કડવા આ પાન સ્વાસ્થ્ય માટે સંજીવની, એક ઘૂંટડો પી લેશો તો નહીં આવે ઘડપણ

20 સેકેન્ડમાં ફોલાઇ જશે વાટકી ભરીને લસણ, એકવાર ટ્રાય કરો આ જુગાડ

બ્લડ સુગર હાઇ રહે છે? રાતે સૂતા પહેલા મોંમા મૂકી લો આ વસ્તુ, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.