ગંદા કોલેસ્ટ્રોલને ચૂસીને શરીરમાંથી બહાર ફેંકી દેશે આ લાકડી!

મુલેઠીને એકદમ ખાસ ઔષધિ માનવામાં આવે છે. 

ચાલો તમને તેના સેવનના ફાયદા જણાવીએ.

તેના નિયમિત સેવનથી સ્ટ્રેસ કંટ્રોલ થાય છે.

મુલેઠી બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે.

MORE  NEWS...

બીડી-ગુટકાના કારણે દાંત પર પીળાશ જામી ગઇ છે? તેલમાં આ વસ્તુ નાંખીને ઘસો

અંગ્રેજી દવાઓનો બાપ છે આ 5 પાન, છાતીમાં જામેલો કફ એક ઝાટકે કાઢશે બહાર

આ અલગ રેસિપીથી બનાવો ભરવા કારેલા, જોઇને મોઢુ બગાડનારા પણ માગીને ખાશે

તે અવાજને નિખારવાનું કામ કરે છે. 

સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓમાં ઝડપથી રાહત અપાવે છે. 

થાક અને નબળાઇ દૂર કરવામાં મદદરૂપ છે. 

તમે તેના પાવડરનું દૂધ કે પાણી સાથે સેવન કરી શકો છો. 

તમે તેની લાકડીને સીધી ચાવીને પણ સેવન કરી શકો છો.

MORE  NEWS...

વજન ઘટાડવું છે? પાણીમાં આ દેશી ચૂર્ણ ભેળવીને પીવા લાગો, મસ્ત રિઝલ્ટ મળશે

કીડીઓએ ઘરમાં આતંક મચાવ્યો છે? છાંટી દો આ હોમમેડ સોલ્યુશન, જીવાત પણ નહીં આવે

યુરિક એસિડનો જડમૂળથી થશે સફાયો, કુંડામાંથી આ એક પાન તોડીને ચાવી જાવ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)