સ્વાસ્થ્ય માટે વરદાન છે આ છોડ, PM મોદીએ પણ કર્યા છે વખાણ

આજે અમે તમને એક ખાસ છોડ અંગે જણાવવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ પણ પોતાની મન કી બાતમાં આના વખાણ કર્યા હતા.

આ છોડના ફૂલ, પાંદડા અને ફળો પણ ગુણકારી હોય છે.  

MORE  NEWS...

ચૈત્ર નવરાત્રીના નવે નવ દિવસ કરો આ 8 ઉપાય, રાહુ-કેતુ અને શનિથી મળશે મુક્તિ; ચમકી ઉઠશે કિસ્મત

આ 3 રાશિના જાતકોએ ન ધારણ કરવું જોઈએ તાંબાનું કડું, આ ગ્રહ આપે છે અશુભ પરિણામ

3 રાજયોગમાં હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, એક વર્ષ સુધી આ રાશિઓને જલસા

અમે વાત કરી રહ્યા છે સરગવાના છોડની

આયુર્વેદ ડોક્ટર શોભાલાલે આના પર જાણકારી આપી છે.

આનું સેવન ડાયાબિટીઝના કંટ્રોલમાં પણ મદદ કરે છે.

એમાં હાજર ફાયબરથી પાચનમાં સુધારો થાય છે.

એમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.

આ કારણે આનાથી ઇમ્યુનીટી બુસ્ટ પણ થાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)