શિયાળામાં આ ખાટું-મીઠું ફળ આંખોને આપશે ચમક!

હવામાન પ્રમાણે બધું બદલાતું રહે છે.

આ સાથે ખાવાની આદતોમાં પણ ઘણો બદલાવ આવે છે.

શિયાળામાં લોકો બોર ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

આ બોર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

MORE  NEWS...

ફાટેલી એડીથી રાહત મેળવવી છે? શિયાળામાં અજમાવો  ઘરેલુ નુસખો, મળશે રાહત

શિયાળામાં સવારે વાહન ચાલુ થતું નથી? રસ્તામાં બંધ પડી જાય? તો આટલું કરો

અમદાવાદના આ દિવ્યાંગની પેઈન્ટિંગ જોઈ ભારતના રાષ્ટ્રપતિ થયા પ્રસન્ન

શિયાળામાં બોર ખાવા શરીર માટે ઘણા સારા છે.

બોર ખાવાથી શિયાળામાં થતા રોગો ઓછા થાય છે.

આ બોર ખાવાથી કબજિયાત દૂર થાય છે અને તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

હેલ્ધી શરીરમાં સોજાની સમસ્યાને દૂર કરે છે.

આંખોની દૃષ્ટિમાં પણ સુધારો કરે છે.

MORE  NEWS...

વરસાદના પાણીથી જ ખીરા કાકડીની ખેતી, વર્ષે આટલું મેળવે છે ઉત્પાદન

વાસી ખોરાકનું સેવન કરતા પહેલા આ જાણી લેજો, નહીં તો થશો ગંભીર બીમારીના શિકાર

તમારા છોકરા કરતા પણ આ શ્વાનોને પાલવવું પડશે મોંઘું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.