આ છોડને ઘરમાં લગાવવાથી થશે અનેક ફાયદા!

ખીજડો એક પૂજનીય અને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે.

તેના પાન ભગવાન ગણેશ, ભગવાન શિવ અને શનિદેવને અર્પણ કરવામાં આવે છે.

તેના પાંદડા, મૂળ અને દાંડીનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે.

ખીજડાનું ઝાડ પણ ઘરમાં લગાવી શકાય છે.

પીપળ અને વટવૃક્ષની જેમ તે પ્રતિબંધિત નથી: જ્યોતિષ અમર ત્રિવેદી

MORE  NEWS...

આ સોનું બન્યું ગામડાના લોકોની પહેલી પસંદ, માર્કેટમાં આવ્યો નવો ટ્રેન્ડ

ખેતી સાથે આ વ્યવસાય ઉત્તમ, આવક સાથે અનેક ફાયદા

આ દશેરાએ સસ્તા ભાવે મળશે PM મોદીને ભાવતા ગાંઠિયા

તેને વિજયાદશમી અથવા શનિવારે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

ખીજડાનું વૃક્ષ ઘરમાં સકારાત્મકતા જાળવી રાખે છે.

ભગવાન શિવને દરરોજ ઓછામાં ઓછું એક પાન ચઢાવો.

સ્નાન કર્યા વિના અથવા રાત્રે તેને બિલકુલ સ્પર્શ કરશો નહીં.

ખીજડાના પાન દર બુધવારે ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ.

MORE  NEWS...

રુદ્રાક્ષ અને તેના છોડ જો મફતમાં જોઈએ તો આ ભાઈનો સંપર્ક કરો

કડવા કારેલાની ખેેતીથી મળશે મીઠી આવક, ખેડૂતે મેળવ્યો ઓછા ખર્ચે જોરદાર નફો

ચમકશે ચહેરો અને પાછા આવશે માથાના વાળ, ડેંગ્યુમાં પણ કારગર છે આ ફળના પાન

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)