40ની ઉંમરમાં 20ના લાગશો, ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવશે કેસર

કેસરનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે. 

કેસર સંપૂર્ણ સ્વાસ્થ્યની સાથે સ્કિનને પણ હેલ્ધી રાખે છે. 

તેના નિયમિત ઉપયોગથી ડાઘ ઓછા થાય છે. 

દહીં, મધ, કેસરની પેસ્ટ લગાવવાથી એન્ટી-એજિંગ જેવી અસર જોવા મળશે. 

MORE  NEWS...

Jaggery Tea: શિયાળામાં ખાંડના બદલે પીવો ગોળની ચા, મળશે આ ચોંકાવનારા ફાયદા

Tips: ફ્રિજના આ ભાગમાં આદુ કરો સ્ટોર, આખો મહિનો એકદમ ફ્રેશ રહેશે

તેમાં રહેલું ક્રોસિન કંપાઉન્ડ પિગમેંટેશન, ડલનેસ દૂર કરે. 

ડાર્ક સ્પોટ કરવા માટે સ્કિન કેર રૂટીનમાં કેસર સામેલ કરો. 

દૂધમાં કેસર નાંખીને લગાવવાથી સ્કિનમાં નિખાર, ચમક આવે છે. 

એક્નેના કારણે થતી ઇન્ફ્લેમેશન, રેડનેસ પણ ઓછી કરે. 

કેસર પોર્સને બંધ કરે છે, નેચરલ સ્કિન ટોનરનું પણ કામ કરે છે. 

MORE  NEWS...

કાયમ મફતમાં ખાવ બટાકા, આ રીતે ઘરે ઉગાડશો તો ઢગલાબંધ પાક ઉતરશે

Trick: કપડાં ધોતી વખતે નાંખી દો આ સફેદ વસ્તુ, રિઝલ્ટ જોઇને નહીં થાય વિશ્વાસ