ડાયાબિટીસ દોડવાથી કંટ્રોલમાં આવે કે ચાલવાથી?

ડાયાબિટીસ એ એક લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારી છે જે દેશ અને દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે.

ડાયાબિટીસના દર્દીઓએ વધુ સારા ડાયેટની સાથે એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. ખાસ કરીને, ચાલવાને બદલે દોડવાથી હાઈ સુગર લેવલ ઘટી જાય છે.

બ્રિટિશ જનરલ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર, માત્ર ચાલવાનો વધુ સમય જ નહીં પણ ઝડપ પણ ડાયાબિટીસને ઝડપથી કંટ્રોલ કરે છે.

જે લોકો ઝડપી ગતિએ ચાલે છે તેઓને સામાન્ય ગતિએ ચાલતા લોકો કરતા ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ લગભગ 20% ઓછું હોય છે.

MORE  NEWS...

સુગર લેવલને 50% ઘટાડી દેશે આ સસ્તી શાકભાજી! ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન

સફેદ વાળ પર ક્યારેય નહીં કરવા પડે મહેંદી કે હેર કલર! આ દેશી વસ્તુથી મળશે નેચરલ બ્લેક હેર

જમ્યા પછી તરત ગેસ-એસિડિટી થઇ જાય છે? ચાવી જાવ આ એક પાન, તરત મળશે રાહત

ડાયાબિટીસથી બચવા માટે સામાન્ય વૉકિંગ કરતાં ઝડપી ગતિએ ચાલવું વધુ સારું છે. ઝડપી ચાલવાથી હૃદયના ધબકારા વધે છે અને શરીરમાં ઓક્સિજનનું લેવલ સુધરે છે.

ડાયાબિટીસ મેનેજ કરવામાં વેટ કંટ્રોલ મેનેજમેન્ટ મોટી ભૂમિકા ભજવે છે. દોડવાથી કેલરીનો વપરાશ વધે છે, જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

નિયમિત દોડવાથી ઇન્સ્યુલિનની સેંસેટિવિટીમાં સુધારો થાય છે, જે શરીરને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે અસરકારક રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર થાક અને એનર્જીનો અભાવ અનુભવે છે. દોડવાથી શારીરિક શક્તિ વધે છે અને એનર્જી લેવલ વધે છે.

અહીં આપેલા સૂચનો દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે, તેથી હેલ્થકેર પ્રેક્ટિશનરની સલાહ લીધા પછી જ તેનો પ્રયાસ કરો.

MORE  NEWS...

અચાનક સુગર લેવલ વધે તો શરીરમાં દેખાય છે આવા બદલાવ, ભૂલેચૂકે ન કરતાં ઇગ્નોર

માથામાં એકપણ સફેદ વાળ નહીં દેખાય, કોપરેલમાં આ દેશી વસ્તુ ઉકાળીને લગાવો

ચિકન-મટનનો છે બાપ! શરીરમાં ડબલ સ્પીડે વિટામિન B12 ભરી દેશે આ ઝીણા દાણા

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)