લો બોલો...! અહીં મળે સોનાની પાણીપુરી

પાણીપુરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. 

આ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. 

આ ચટાકેદાર ફૂડ લોકોને ખૂબ જ પસંદ આવે છે. 

સૌથી વધારે મહિલાઓ પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પાણીપુરીમાં ભરવામાં આવતું તીખું તમતમતું તેના સ્વાદમાં વધારો કરે છે. 

હવે માર્કેટમાં પાણીપુરીનું નવું વર્ઝન સામે આવ્યું છે.

આ અનોખી પાણીપુરીમાં સોના-ચાંદીનું વરખ ચઢાવવામાં આવે છે. 

પાણીપુરીમાં ડ્રાય ફૂડ તેમજ મધ પણ નાંખવામાં આવે છે. તેમાં ચટપટા પાણીની બદલે ઠંડાઈ ભરવામાં આવે છે. 

આ અનોખી પાણીપુરી બેંગલુરૂમાં મળે છે.

તેને ઈન્સ્ટાગ્રામ ફૂડ બ્લોગર્સે શેર કરી છે.