હંમેશા પ્લાસ્ટિકનું જ એર કૂલર ખરીદો
તે પણ ચેક કરો કે કૂલરમાંથી કેટલો અવાજ આવે છે.
કૂલર ખરીદતી વખતે તે વાતનું પણ ધ્યાન રાખો કે તેનું વજન કેટલું છે.
જેથી કૂલરને શિફ્ટ કરવામાં પણ તમને કોઇ સમસ્યા ન આવે.
રોજ પાણી આપવા છતાં મીઠા લીમડાનો છોડ નથી વધતો? હોઇ શકે છે આ કારણ
લૂ અને ગરમીથી બચાવશે આ દેશી વસ્તુ, એક ગ્લાસ પાણીમાં નાંખીને ગટગટાવી જાવ
હનીકોમ્બ કૂલિંગ પેડ વાળું જ એર કૂલર ખરીદો.
કૂલર લેતી વખતે તે વસ્તુ ખાસ ચેક કરો કે કૂલર કેટલુ કુલિંગ આપે છે.
તેમાં કેટલું પાણી ભરવુ પડે છે અને આ પાણી કેટલો સમય ચાલે છે તે પણ ચેક કરો.
કૂલર ખરીદતી વખતે તેની કિંમત જરૂર જુઓ.
આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવું જોઇએ લીંબુ પાણી, જાણી લો ખતરનાક સાઇડ ઇફેક્ટ્સ
કપડાં સૂકવતી વખતે ખાલી આ વાતનું રાખો ધ્યાન, કપડાંનો કલર જરાંય ઝાંખો નહીં પડે