ત્રણેય સ્ટ્રીમના સ્ટૂડન્ટ માટે શાનદાર છે આ કરિયર ઓપ્શન

વિદ્યાર્થીઓ પોતાની પસંદ અનુસાર સ્ટ્રીમ પસંદ કરી લે છે 

પરંતુ તે સ્ટ્રીમના ટ્રેડિશનલ કોર્સમાં કરિયર નથી બનાવી શકતાં 

જો તમે પણ પોતાની સ્ટ્રીમથી અલગ થઈને કોર્સ કરવા ઈચ્છો છો

તો તમે આ ઓપ્શનમાં પોતાના રસ અનુસાર પસંદ કરી શકો છો

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આર્ટ્સની ફીલ્ડથી ફોટોગ્રાફી, એનિમેશન, વેબ ડિઝાઇનર જેવી ફીલ્ડ પસંદ કરી શકો છો

ઈન્ટરનેશનલ રિલેશન એક્સપર્ટ, ફોરેન લેંગ્વેજ ઈન્ટરપ્રેટર, ટ્રાન્સલેટર પણ સારો વિકલ્પ છે

કોમર્સના સ્ટૂડન્ટ્સ ફાઇનેંશિયલ પ્લાનર બેન્કર, ડિજીટલ માર્કેટર જેવા ઓપ્શન પર જોઈ શકો છો

ઈન્શ્યોરન્સ મેનેજમેન્ટ, ઇકોનોમિસ્ટ, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટમાં પણ ટ્રાઈ કરી શકો છો

વળી, સાયન્સવાળા ફોરેન્સિક સાયન્સ, સ્ટેટિશિયન, બાયોમેડિકલ એન્જિનિયરિંગ ફીલ્ડમાં આવી શકે છે 

આ સાથે તમે એસ્ટ્રોનોમર, રોબોટિક્સ, ડાઇટિશિયન જેવા ક્ષેત્રોમાં પણ એન્ટ્રી કરી શકો છો