ફટાફટ થઈ જશે સેટિંગ ભારતની સૌથી સારી  9 ડેટીંગ એપ્સ

Tinder

સૌથી જાણીતી ડેટિંગ એપ્લિકેશન્સમાંની એક છે. જેમાં તમે પસંદ/નાપસંદના આધારે જમણે કે ડાબે સ્વાઇપ કરી શકો છો.

Bumble

આ ફ્રી ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ નવા લોકો સાથે જોડાવા માટે થાય છે, પણ જરૂરી નથી કે તે માત્ર ડેટિંગ માટે જ હોય. તેની વિશેષતા એ છે કે મહિલાઓએ પહેલા ચેટ શરૂ કરવી પડે છે.

Aisle

ભારત બેઝ્ડ ડેટિંગ એપમાં 'રૂમ' સુવિધા છે જે લોકોને મેચ રિક્વેસ્ટ મોકલતા પહેલા ઑડિયો વાતચીત કરવા માટે વર્ચ્યુઅલ રૂમને હોસ્ટ કરવાની સુવિધા  આપે છે.

OkCupid

તે પ્રોફાઇલ રેકમેન્ડ કરતાં પહેલા તમારી પર્સનાલીટી તપાસે છે. પૂછાયેલ પ્રશ્નોનાં જવાબનાં આધારે જ તે મેચ કરાવે છે.

Hinge

લાંબા સમયનાં ડેટિંગ માટે આ એપ સારી મનાય છે. અહીં યુઝરે પ્રોફાઇલમાં લાઇક કે કોમેન્ટ કરવાની હોય છે. 

TrulyMadly

આ એપ પણ ધીમે ધીમે પ્રચલિત બની રહી છે. 

Happn

જ્યારે બે લોકો એકબીજાની આસપાસથી પસાર થાય છે ત્યારે આ એપ બંનેને નોટિફિકેશન મોકલે છે. બાદમાં બંને તેને સ્વીકારે તો વાત આગળ વધી શકે છે.

Mingle2

 આ એપ માત્ર ડેટિંગ નહીં પણ મિત્રો કે પોતાના જેવા બીજા લોકો શોધવામાં પણ મદદ કરે છે. તે લેપટોપમાં પણ ચાલી શકે છે.

Badoo

તેમાં પણ ટીન્ડરની જેમ સ્વાઇપ લેફ્ટ-રાઇટનું ફીચર હોય છે. તેમાં અનલિમિટેડ વિડીયો કે ચેટ કરવા મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો