ગૌમાતાએ કરી ધનવર્ષા!

Gray Frame Corner

સાબરકાંઠાના ખેડૂત મનુભાઈએ પશષુપાલનનો વ્યવસાય શરુ કર્યો છે. 

Gray Frame Corner

ખેડૂત પોતાના ભાઈ દીપક અને સંયુક્ત પરિવાર મળીને તબેલાનું સંચાલન કરે છે. 

Gray Frame Corner

આ તબેલામાં 100થી વધારે પશુઓને રાખવામાં આવ્યા છે.

Gray Frame Corner

આ તબેલામાં પશુપાલન માટે આધુનિક પદ્ઘતિનો ઉપયોગ કરવામાં આવે છે. 

Gray Frame Corner

તેમની પાસે 40 ગાય, 40 જેટલી ભેંસ અને અન્ય 10 જેટલી દેશી ગાયો છે. 

Gray Frame Corner

આ સાથે તેમની પાસે ઘણાં નાના-નાના વાછરડા પણ છે. 

Gray Frame Corner

ખેડૂત મનુભાઈ 10 જેટલી ગાયનું દૂધ પોતાના ઘર અને વાછરડા માટે રાખે છે.

Gray Frame Corner

આ સિવાયનું બાકીનું દૂધ તેઓ ડેરીમાં ભરાવે છે.

Gray Frame Corner

તેમની ઘણી ગાય એક સમયમાં 10 થી 12 લિટરનું દૂધ આપી રહ્યા છે. 

Gray Frame Corner

તેઓ અહીં ઓટોમેટીક મશીન દ્વારા ગાયનું દૂધ દોહે છે.

Gray Frame Corner

મનુભાઈ પશુપાલનમાંથી 15 થી 17 લાખનો નફો મેળવી રહ્યા છે. 

Gray Frame Corner

તેઓ એક સમયનું 100 લિટરથી વધારે દૂધ મંડળીમાં ભરાવે છે. 

Gray Frame Corner

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો