ઘરને ખુશીઓથી ભરી દેશે આ નાનો અમથો છોડ, નહીં રહે કોઇ કમી

ઘરમાં આ છોડ લાવવાથી ખુશહાલી વધે છે. 

ફેંગશુઇ ચીનનું વાસ્તુ શાસ્ત્ર છે. તે અનુસાર ઘરમાં રહેલી દરેક વસ્તુઓનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે.

ફેંગશુઇમાં પણ છોડ-વૃક્ષનું વિશેષ મહત્ત્વ હોય છે. ફેંગશુઇમાં જણાવેલા છોડ લાવવાથી ઘરમાં Positive Energy વધે છે. 

આજે અમે તમને કેટલાંક છોડ વિશે જણાવીશું, જેને ઘરમાં લાવવાથી ખુશહાલી અને સમૃદ્ધિમાં વધારો થાય છે. 

MORE  NEWS...

નવા વર્ષના પહેલા દિવસે કરી લો આ 5 કામ, આખુ વર્ષ મા લક્ષ્મી રહેશે મહેરબાન

Astro: પીએમ મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ માટે કેવું રહેશે 2024નું વર્ષ?

લિલી પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક ઉન્નતિ થાય છે. 

Lily Plant

ઘરમાં બામ્બૂ પ્લાન્ટ લગાવવો પણ ખૂબ જ શુભ છે. આ છોડને લગાવવાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 

Bamboo Plant

ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ-સમૃદ્ધિની સાથે ધનમાં વૃદ્ધિ થાય છે. મની પ્લાન્ટની ડાળીઓ વધવાથી સકારાત્મક ઉર્જા પણ વધે છે.

Money Plant

ઘરમાં રબર પ્લાન્ટ લગાવવાથી નેગેટિવ એનર્જી ઓછી થાય છે. આ પ્લાન્ટ લગાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 

Rubber Plant

જેડ પ્લાન્ટને ક્રાસુલા પણ કહેવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. 

Jade Plant

MORE  NEWS...

નવા વર્ષના પહેલા દિવસે કરી લો આ 5 કામ, આખુ વર્ષ મા લક્ષ્મી રહેશે મહેરબાન

Astro: પીએમ મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ માટે કેવું રહેશે 2024નું વર્ષ?