8 ઘરમાં રાખી શકાય તેવા પ્લાન્ટ કે જે રાત્રે ઓક્સિજન છોડે છે

જો ઘરની હવા સ્વચ્છ રાખવી હોય અને એર પ્યોરિફાયરથી દૂર રહેવું હોય તો શક્ય છે. બસ આના માટે તમારે માત્ર ઘરમાં કેટલાક પ્લાન્ટ ઉગાવવા પડશે. 

સ્પાઈડર પ્લાન્ટ

આ પ્લાન્ટ ઓક્સિજન આપવાની સાથે કાર્બન મોનોક્સાઈડ, ફોર્માલ્ડિહાઈડ અને બેન્ઝીનને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

Snake Plant

આ પ્લાન્ટ પણ ઓક્સિજન આપે છે અને હવામાં રહેલા ફોર્માલ્ડિહાઈડને દૂર કરે છે.

પીસ લીલી

આ ફૂલવાળો પ્લાન્ટ હવા શુદ્ધ કરે છે અને સાથે બેન્ઝીન, ફોર્માલ્ડિહાઈડ, ટોલ્યુઈન અને ઝાઈલીનને દૂર કરે છે. 

પૉથોસ

ઘરમાં ઓક્સિજન વધારવા માટે આ સારો છોડ છે, જે હવાને ચોખ્ખી કરે છે અને ફોર્માલ્ડિહાઈડને દૂર કરે છે. 

વીપિંગ ફીગ

આ પ્લાન્ટ હવાને શુધ્ધ કરે છે અને નીચાણવાળા ટ્રાઈક્લોરોથિએથેલિન, બેન્ઝીન અને ફોર્માલ્ડિહાઈડ દૂર કરે છે. 

ફિલેડેન્ડ્રન

સરળ રીતે ઉગી જતો આ અમેરિકન છોડ હવામાંથી ફોર્માલ્ડિહાઈડ સહિતના પ્રદૂષણને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ફિલેડેન્ડ્રન

એલોવેરા

એલોવેરા એટલે કુવારપાઠું કુદરતનો ખજાનો છે જે હવા શુદ્ધ કરવાની સાથે બેન્ઝીન અને ફોર્માલ્ડિહાઈડ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ક્રાયસેન્થમમ

આ ફૂલનો છોડ પણ ઘરમાં રાખી શકાય છે અને તે હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો