દવા વિના જ ડાયાબિટીસને નેચરલી કરો કંટ્રોલ

દવા વિના જ ડાયાબિટીસને નેચરલી કરો કંટ્રોલ

આજકાલની ભાગદોડભરી જિંદગીની ખરાબ અસર આપણા બધાની લાઇફસ્ટાઇલ પર પડે છે.

તેના કારણે લોકો મેદસ્વીતાથી લઇને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનો પણ શિકાર બની રહ્યાં છે.

ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેનો કોઇ ઇલાજ નથી. 

તેને ફક્ત દવાઓ અને તમારી લાઇફસ્ટાઇલમાં બદલાવ કરીને કંટ્રોલ કરી શકાય છે. 

MORE  NEWS...

ગુલાબના છોડમાં ડાળીએ-ડાળીએ ફૂલ આવશે, નાંખી દો આ સસ્તી વસ્તુ

મૂળાના નામે કચરો તો નથી ખરીદી રહ્યાં ને! આ ટિપ્સ કરો ફોલો, એકદમ મીઠા નીકળશે

ઘણા ફૂડ્સ છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં આપણી મદદ પણ કરે છે. તેમાંથી જ એક કારેલા છે.

કારેલા કડવા જરૂર હોય છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે તેના ફાયદા કમાલના છે.

ડાયાબિટીસના દર્દી જો નિયમિત રૂપે કારેલાનું જ્યૂસ પીવે તો તે આ બીમારી સામે સરળતાથી લડી શકે છે.

કારેલાનું જ્યૂસ નેચરલી શરીરમાં બ્લડ સુગર લેવલને સામાન્ય રાખે છે. 

કારેલામાં પી-ઇંસુલિન પણ હોય છે, જે નેચરલી ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. 

કારેલામાં એન્ટી ડાયાબિટિક્સ પ્રોપર્ટીઝ હોય છે. તેમાં રહેલા Quarantineથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઓછુ થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

સવારમાં જ પેટમાં ગેસ થાય છે? આ મસાલો ફાંકી જાવ, તરત મળશે આરામ

દુખાવાથી માથુ ફાટે છે? આ નાની અમથી વસ્તુ મોંમાં મૂકી દો, તરત આરામ મળશે