કબજિયાતની સમસ્યાથી આજકાલ મોટાભાગના લોકો પરેશાન છે.
અનહેલ્ધી ખાનપાન, મેંદો, તેલ, મસાલેદાર વસ્તુઓનું સેવન કરલાથી કબજિયાત થાય છે.
કબજિયાતના કારણે ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યાઓ પણ વધી શકે છે.
કેટલાંક ફળોની છાલ કબજિયાતની સમસ્યામાં રામબાણ છે.
પપૈયા ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે અને કબજિયાત નથી થતી.
સફરજનમાં ફાઇબર, પેક્ટિન બાઉલ મૂવમેન્ટને સુધારીને કબજિયાત દૂર કરે છે.
ફાઇબરથી ભરપૂર સંતરા પાચન ક્રિયાને બૂસ્ટ કરીને કોન્સ્ટિપેશન દૂર કરે છે.
નાસપતિના રેગ્યુલેર સેવનથી કબજિયાત, પેટની સમસ્યાઓથી બચી શકાય છે.
કીવી ખાવાથી પણ પેટને સાફ કરવામાં મદદ મળે છે.