ઠંડી અને કોરોના ઇફેક્ટ સામે ઢાલ જેવું કામ કરશે આ Herbal Tea 

ઠંડી અને કોરોના ઇફેક્ટ સામે ઢાલ જેવું કામ કરશે આ Herbal Tea 

શિયાળામાં શરીરની ઇમ્યુનિટી નબળી પડવા લાગે છે. 

નબળી ઇમ્યુનિટીને કારણે લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આવી સ્થિતિમાં, શિયાળાની ઋતુમાં રોગોથી બચવા માટે તમારી ઇમ્યુનિટીને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે.

આ માટે તમે હર્બલ ટીનું સેવન કરી શકો છો. ચાલો જાણીએ ઇમ્યુનિટી વધારતી હર્બલ ટી વિશે.

MORE  NEWS...

લસણના ફોતરાંને કચરો ન સમજતાં! ફાયદા જાણશો તો બીજીવાર ફેંકવાની ભૂલ નહીં કરો

Health: રોજ આ સમયે ખાવ એક મુઠ્ઠી ચણા, લોખંડ જેવું મજબૂત થશે શરીર

આદુ અને હળદરની ચામાં પાવરફુલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે, જે તમને શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરશે.

Ginger And Turmeric Tea

તજની હર્બલ ટીમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે.

Cinnamon Tea

તુલસીની ચા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ પીવાથી તમારો મૂડ સારો થાય છે

Tulsi Tea

જાસુદની ચામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. શિયાળામાં જાસુદની ચા પીવાથી ઘણા રોગો મટે છે.

Hibiscus Tea

ગુલાબની ચામાં વિટામિન મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચાને પણ સુધારવામાં મદદ કરે છે.

Rose Tea

MORE  NEWS...

હેર વોશ કર્યાના બીજા જ દિવસે ચીકણાં થઇ જાય છે વાળ? આ ટિપ્સ આવશે કામ

મની પ્લાન્ટ સૂકાવા લાગ્યો છે? આ ટિપ્સથી જલદી થશે ગ્રોથ, ક્યારેય નહીં કરમાય વેલ