Tilted Brush Stroke
Constipation (4)

પેટ સાફ કરવા ખાઓ આ ફળ, કબજિયાતથી મળશે છુટકારો

Tilted Brush Stroke
constipation (12)

કબજિયાતની સમસ્યા આજકાલ નાની ઉંમરના લોકોને પણ પરેશાન કરે છે.

Tilted Brush Stroke
Constipation (1)

લાંબા સમય સુધી કબજિયાત રહે તો હરસ-મસાનું જોખમ વધી જાય છે. 

Tilted Brush Stroke
constipation (10)

તેનાથી છુટકારો અપાવવામાં કેટલાક ફળ કારગર સાબિત થઇ શકે છે. 

Tilted Brush Stroke
Conspation (2)

ચાલો તમને આ ફાઇબર રિચ ફ્રૂટ્સ વિશે જણાવીએ.

Tilted Brush Stroke
Conspation (1)

પપૈયુ પેટ સાફ કરવામાં ખૂબ જ અસરકારક છે.

Tilted Brush Stroke
Conspation (3)

દરરોજ સફરજન ખાવાથી પણ કબજિયાતથી છુટકારો મળી શકે છે. 

Tilted Brush Stroke
Conspation (4)

સંતરા ખાવાથી પાચન તંત્ર સારું રહે છે અને કબજિયાતથી છુટકારો મળે છે. 

Tilted Brush Stroke
Conspation (5)

કેળામાં ભરપૂર ફાઇબર હોય છે જે પેટને સાફ રાખે છે. 

Tilted Brush Stroke
Conspation (6)

કીવી સહિત મોટાભાગના ખાટા ફળ ખાવાથી ફાયદો થાય છે. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)