સુગરના દર્દીઓ માટે 'અમૃત' છે આ અનાજ

આજના સમયમાં ભારતમાં મુખ્ય રુપે સેવન કરવામાં આવતું અનાજ ઘઉં, ચોખા છે.

ભારતીય શરીર માટે આખા અનાજ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

પહેલા લોકો બાજરીનું સેવન વધારે કરતા જેનાથી શરીરની પાચનક્રિયા સારી રહે છે. 

MORE  NEWS...

જો એક મહિના સુધી બટાટા ન ખાઈએ તો?

કાંસકો વાળથી ભરાઇ જાય છે? આ રીતે 7 દિવસમાં હેર ફોલ કંટ્રોલ થઇ જશે

ગુલાબના છોડમાં ફક્ત આટલી વસ્તુ નાખી દો, ડાળીઓ પર ફુલોનો ઢગલો થઈ જશે

તે પેટ, પાચન અને સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરુરી છે. 

ભારતમાં સિત્તેર કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે.

બાજરીમાં વિટામિન B3 હોય છે. જે શરીરને મેટાબોલિઝ્મને બેલેન્સ કરે છે. 

તેની સાથે ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસની સમસ્યા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. 

થાઈરોઈડ, લીવર અને કીડની સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં પણ બાજરી ફાયદાકારક માનવામાં આવે છે.

MORE  NEWS...

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

આ ટિપ્સથી જાણી લો તમારુ જીરું અસલી છે કે નકલી

શિક્ષિકા વિદ્યાર્થીને હોંશિયાર ન બનાવી શકી તો બનાવી દીધો બે બાળકનો બાપ!