ગુજરાતમાં અહીં આવેલો છે  'સ્વર્ગનો રસ્તો'

ગુજરાતનો કચ્છ પ્રદેશ ભૌગોલિક વિવિધતાનો ખજાનો છે.

અહીંના સફેદ રણથી સૌ વાકેફ છે.

પચ્છમ અને ખદીર વચ્ચે સફેદ રણમાંથી પસાર થતો અદ્ભુત રસ્તો

હવે તે પોતે એક પર્યટન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.

MORE  NEWS...

પૃથ્વી પર કરાવશે સ્વર્ગની અનુભૂતિ, આ છે સફેદ રણને ચીરીને જતો 'રોડ ટુ હેવન'

ગુજરાતની એવી જગ્યા જ્યાં પહોચવું બહું અઘરું, અને પહોંચી ગયા તો થઈ ગયો બેડો પાર

ભાવનગરનાં આ પાર્કની દીવાલો પથ્થર નહીં આ વસ્તુઓની બની

આ રસ્તાની બંને બાજુ વિશાળ રણ જોવા મળે છે.

આ વિશાળ રણમાંથી પસાર થતાં લોકોને અનોખો અનુભવ મળે છે.

એટલા માટે તેઓ આ રસ્તાને 'રોડ ટુ હેવન' પણ કહે છે.

જેનો આનંદ લેવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે.

ભુજ તાલુકાના ખાવડા ગામમાંથી પસાર થયા બાદ આ રસ્તો રણમાંથી પસાર થાય છે.

MORE  NEWS...

ખેડૂતે કાળી શેરડીની સફળ ખેતી કરી સર્જી ક્રાંતિ, શેરડી થતી નથી પણ આવી રીતે ઉગાડી

દાહોદના ઐતિહાસિક છાબ તળાવનું બ્યુટિફિકેશન પૂર્ણ, આટલી સુવિધાઓનો થયો ઉમેરો

કબજીયાત, કોલેસ્ટ્રોલ અને પથરી જેવી અનેક બીમારીનો છે ઈલાજ