12 આર્ટ્સ પછી શું કરવું?
આર્ટસ સ્ટ્રીમમાંથી 12મું પૂરું કર્યા પછી વિકલ્પોની કોઈ કમી નથી.
આર્ટસમાંથી 12મું પાસ કરનારાઓ માટે પુષ્કળ તકો રહેલી છે.
કોઈપણ વિષયમાં બીએ પછી, તમે તેમાં માસ્ટર્સ અને PhD કરી શકો છો.
તમે MA અને MBA કરીને તમારી કારકિર્દીને નવી દિશ
ા આપી શકો છો.
12 આર્ટસ પાસ કર્યું છે તેઓ એલએલબી પણ કરી શકે છે.
જો તમે ઈચ્છો તો BA+LLB ઈન્ટિગ્રેટેડ કોર્સની ડિગ્રી પણ લઈ શકો છો
.
ઈવેન્ટ મેનેજમેન્ટનો ડિપ્લોમા કોર્સ કર્યા પછી તરત નોકરી મળી શકે છે.
આર્ટસ વિષયનો અભ્યાસ કર્યા પછી ક્રિએટિવ ફિલ્ડમાં ઘણા વિકલ્પો છે.
આ સાથે તમે જર્નાલિઝમ, ફાઈન આર્ટ્સ સહિતના કોર્સ પણ કરી શકો છો.