તે ઓમેગા -3 ફેટી એસિડથી ભરપૂર છે, ખાસ કરીને આલ્ફા લિનોલેનિક એસિડ (ALA), જે બ્રેન હેલ્થ માટે મહત્વપૂર્ણ છે. ફ્લેક્સસીડમાં લિગ્નાન્સ, એન્ટીઑકિસડન્ટો પણ હોય છે જે બ્રેન સેલ્સને થતા ડેમેજને અટકાવે છે.
Flaxseeds
ચિયામાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મગજના યોગ્ય કાર્ય માટે જરૂરી છે. તેમાં હાજર હાઇ ફાઇબર કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારે છે જે મગજ માટે પણ મહત્વપૂર્ણ છે.
Chia Seeds
તે વિટામિન ઇથી સમૃદ્ધ છે જે એક મહત્વપૂર્ણ એન્ટીઑકિસડન્ટ છે. તે મગજના કોષોને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે. તેમાં કોલિન હોય છે જે મગજના વિકાસ અને કાર્ય માટે જરૂરી છે.
Sunflower
આ બીજમાં ઝિંક, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન મળી આવે છે જે મગજના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમાં સમૃદ્ધ એન્ટીઑકિસડન્ટો પણ છે જે મગજના કોષોને નુકસાનથી બચાવે છે.
Pumpkin Seeds
MORE
NEWS...
પથરીને તોડીને પેશાબ વાટે બહાર કાઢશે આ દેશી વસ્તુ, દવા-સર્જરીની પણ નહીં પડે જરૂર
દાળ-બાટીનો ટેસ્ટ ડબલ કરી દેશે રાજસ્થાની લસણની ચટણી, જરૂર ટ્રાય કરો આ રેસિપી
સડસડાટ ઘટશે વજન! રોજ આ કામ કરવાની ટેવ પાડો, થોડા જ દિવસમાં દેખાશો સ્લિમ-ટ્રિમ
તેમાં સેસેમિન અને સેસામોલિન એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મગજના કાર્યોને વધારે છે. તે ન્યુરોડિજનરેટિવ રોગનું જોખમ પણ ઘટાડે છે. તેમાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે
Sesame Seed
આ ભાંગના બીજ છે. તેમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે. ગામા-લિનોલેનિક એસિડ (GLA) શણના બીજમાં જોવા મળે છે જેમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ છે જે મગજના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.
Hemp Seeds
તેમાં કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે જે કોન્ગિનિટિવ ફંક્શન્સ માટે જરૂરી છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મગજને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે.
Poppy Seed
આમ તો આ એક પ્રકારનું અનાજ છે પરંતુ Quinoa Seedમાં હાઇ Flavonoid હોય છે. તેમાં જરૂરી એમિનો એસિડ અને ન્યુટ્રિએન્ટ્સ હોય છે જે બ્રેન હેલ્થને સપોર્ટ કરે છે.
Quinoa Seed
MORE
NEWS...
Gym જવાનો ટાઇમ નથી મળતો? બસ આટલું કરો, પટારા જેવું પેટ સપાટ થઇ જશે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)