Thick Brush Stroke

કયા સમયે દૂધ પીવાથી સૌથી વધુ ફાયદો મળે? જાણી લો કામની વાત

Thick Brush Stroke

મોટાભાગના લોકો દરરોજ કોઇને કોઇ સમયે દૂધ જરૂર પીવે છે. 

Thick Brush Stroke

તેનાથી શરીરને કેલ્શિયમ સહિત તમામ પોષક તત્ત્વ મળે છે. 

Thick Brush Stroke

ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે દૂધ કયા સમયે પીવું જોઇએ?

Thick Brush Stroke

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, દૂધ રાતના સમયે પીવું જોઇએ.

MORE  NEWS...

કબજિયાત-ખાટા ઓડકારથી કંટાળ્યા હોય તો આ 2 મસાલા ફાંકી જાવ, પેટની ગંદકી થઇ જશે સાફ

Hair Growth: હેર ગ્રોથ માટે કયું તેલ છે બેસ્ટ, નારિયેળનું કે આમળાનું? જાણો

કિડનીમાં પથરી નહીં બનવા દે આ કાચું ફળ, હાઇ યૂરિક એસિડને તરત કરશે કંટ્રોલ

Thick Brush Stroke

આયુર્વેદમાં સૂતા પહેલા દૂધ પીવાનું ફાયદાકારક માનવામાં આવે છે. 

Thick Brush Stroke

રાતના સમયે દૂધ પીવાથી ઉંઘ સારી આવે છે. 

Thick Brush Stroke

રાતે દૂધ પીવાથી તમારા આખા દિવસનો થાક દૂર થઇ જાય છે. 

Thick Brush Stroke

જો તમે દૂધ દિવસના સમયે પીવો છો તો તેનું કોઇ નુકસાન નથી.

Thick Brush Stroke

સવારે ખાલી પેટ દૂધ પીવાનું ટાળવું જોઇએ.

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો. 

MORE  NEWS...

રસોડામાં ગરોળીઓએ આતંક મચાવ્યો છે? આ વસ્તુ છાંટી દો, ફરી ક્યાંય નહીં દેખાય

ઘરમાં કોઇ શાક ન હોય તો ડુંગળીથી બનાવો આ સબ્જી, મહેમાનો પણ કહેશે- વાહ!

નારંગીની છાલને ફેંકતા નહીં! ઘરે બનાવો પીલ ઑફ માસ્ક, નિખરી ઉઠશે ચહેરો