ભારતનું મીની થાઇલેન્ડ!

શું તમને ખબર છે કે ભારતમાં પણ એક મીની થાઇલેન્ડ આવેલું છે. 

પરંતુ તેને ભારતનું મીની થાઇલેન્ડ કેમ કહેવામાં આવે છે?

શું તમે આ જગ્યા અને તેની વિશેષતા વિશે જાણો છો?

આ મીની થાઇલેન્ડ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ જગ્યા ખૂબ જ સુંદર છે. 

હિમાચલમાં જીભીની પાસે આ સુંદર જગ્યા આવેલી છે.

તેને હિમાલયનું સંતાયેલું રત્ન કહેવામાં આવે છે. 

પ્રવાસીઓની વચ્ચે આ જગ્યા ખૂબ જ પોપ્યુલર છે.

અહીં ઝરણા, નદીઓ અને મંદિર પણ છે.

આ જગ્યા ખૂબ જ શાંત અને સુકૂન ભરેલી છે. 