પેટ સાફ નથી થતું? કબજિયાત દૂર કરશે આ શાકભાજી

ફાઈબર અને મેગ્નેશિયમથી ભરપૂર પાલક પાચનમાં સુધારો કરે છે.

ભીંડામાં મ્યુસિલેજ ગુણ હોય છે જે આંતરડાને હાઇડ્રેટ રાખે છે.

બ્રોકોલીમાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનને સારું રાખે છે.

ગાજર દ્રાવ્ય-અદ્રાવ્ય ફાઇબરથી સમૃદ્ધ છે જે મળને  નરમ પાડે છે.

MORE  NEWS...

ઝેર જેવા કડવા આ પાન સ્વાસ્થ્ય માટે સંજીવની, એક ઘૂંટડો પી લેશો તો નહીં આવે ઘડપણ

20 સેકેન્ડમાં ફોલાઇ જશે વાટકી ભરીને લસણ, એકવાર ટ્રાય કરો આ જુગાડ

બ્લડ સુગર હાઇ રહે છે? રાતે સૂતા પહેલા મોંમા મૂકી લો આ વસ્તુ, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

બીટરૂટ પાચનતંત્રને સક્રિય કરે છે અને કબજિયાત ઘટાડે છે.

કેલ ફાઈબર-વિટામીનથી ભરપૂર હોય છે જે આંતરડાની ગતિ વધારે છે.

ફાઈબરથી ભરપૂર મૂળા કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.

ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર કોળું કબજિયાતમાં પણ ફાયદાકારક છે.

ઉચ્ચ ફાઈબરથી ભરપૂર શક્કરિયા કબજિયાતમાં રાહત આપે છે.

MORE  NEWS...

આ દેશી નુસખા સામે દવા પણ ફેલ, હાઇ બ્લડ સુગરમાં રોજ સવારે પીવો આ પાનનો રસ

બજાર કરતાં પણ સોફ્ટ અને મલાઇદાર પનીર ઘરે આ રીતે બનશે, જાણી લો આ ટ્રિક

ઘઉંનો પણ બાપ છે આ લોટ, વિટામિન B12 કમી કરી દેશે દૂર, શરીર બનશે તાકતવર

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.