Green Round Banner

ઘરમાંથી વંદા ઉભી પૂંછડીએ ભાગશે, આ સફેદ વસ્તુ છાંટી દો

Terrain Map

ઘરમાં વંદાના ઉપદ્રવના કારણે ભયંકર ત્રાસ થઇ જાય છે.

Terrain Map

ઘણા ઉપાય કરવા છતાં વંદાનો ત્રાસ ઓછો નથી થતો.

Terrain Map

અહીં આપવામાં આવેલી ઘરેલુ ટિપ્સ ટ્રાય કરી જુઓ, વંદા ઉભી પૂંછડીએ ભાગશે.

Terrain Map

ઘરના ખૂણે-ખૂણામાં બેકિંગ સોડામાં ખાંડ મિક્સ કરીને છાંટી દો.

MORE  NEWS...

સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે સંચળ, 5 બીમારીઓનો કરી દેશે સફાયો

મોંઘી ક્રીમનો ખર્ચો નહીં કરવો પડે, રસોડાની આ વસ્તુથી મફતમાં મેળવો ગ્લોઇંગ સ્કિન

Terrain Map

પાણીમાં તમાલપત્ર ઉકાળીને સ્પ્રે કરવાથી પણ વંદા ભાગી જાય છે.

Terrain Map

વંદાને ભગાડવા માટે લીમડાનો પાઉડર પણ ઘરમાં છાંટી શકાય છે.

Terrain Map

એંઠા વાસણને લાંબા સમય સુધી કિચનમાં ન રાખો, તેનાથી વંદાનો ઉપદ્રવ વધે છે. 

Terrain Map

ડસ્ટબિનને દરરોજ સાફ કરો, નહીંતર ઘરમાં વંદાનો ત્રાસ વધી જશે.

Terrain Map

ઘરમાં લવિંગનો પાઉડર છાંટવાથી વંદાના ત્રાસથી છૂટકારો મેળવી શકાય છે.

MORE  NEWS...

આખા વર્ષના ઘઉં ભરો ત્યારે બોરીમાં નાંખી દેજો આ પાન, એકપણ જીવાત કે ધનેડું નહીં પડે

ખાલી બે વસ્તુથી ઘરે બનાવો બજાર જેવું મોઝરેલા ચીઝ, મહિનાઓ સુધી નહીં થાય ખરાબ