પાંચનતંત્રને સ્વસ્થ બનાવવાની સરળ ટિપ્સ

ફાઇબરથી ભરપૂર ફળ અને શાકભાજીનું સેવન કરો.

દરરોજ જરૂરી માત્રામાં પાણી પીઓ.

ડાયટમાં પ્રોબાયોટિકથી ભરપૂર ખોરાક જેમકે દહીંને સામેલ કરો.

ખોરાક શાંતિથી ચાવી ચાવીને ખાવાનું રાખો.

પ્રોસેસ્ડ અને હાઇ ફેટવાળા ખોરાકને ખાવાનું ટાળો.

ધ્યાન અને કસરતથી સ્ટ્રેસ લેવલને મેનેજ કરો.

આલ્કોહોલ અને કોફીના વધારે પડતા સેવનને ટાળો.

સારા પાચન માટે રોજ કસરત કરો.

તમારા શરીરના સિગ્નલને સાંભળો અને ઓવર ઇટિંગ કે મિલ સ્કીપ ન કરો.

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી