ઔષધિય ગુણોનો ભંડાર છે આ સાધારણ દેખાતા પાન

તમે ઘણા ઔષધિય ઝાડ-છોડ વિશે સાંભળ્યું હશે. 

આયુર્વેદમાં તેમને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. 

આવો જ એક છોડ નાગરવેલનો છે. 

નાગરવેલના પાન અને મૂળ શરીરને અનેક રોગથી બચાવે છે. 

MORE  NEWS...

મોંઘા ફર્નિચરને ઉધઈ ખરાબ કરે તે પહેલા આ વસ્તુ છાંટી દો, તરત સફાયો થઇ જશે

પથરી હોય તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, નહીંતર સીધા હોસ્પિટલ દોડવું પડશે

રસ્તા પર ઉગતા આ ઝાડના પાનને પાણીમાં ઉકાળીને પીવો, કિડનની ગંદકી થઇ જશે સાફ

ચાલો તમને નાગરવેલના પાનના ફાયદા જણાવીએ. 

તેના પાન દાંત અને પેઢાની સમસ્યાઓમાં કારગર છે.

તેના ઉપયોગથી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે.

આ પાનથી કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. 

તમે નાગરવેલના પાનનું સેવન પાણી સાથે અથવા રસ બનાવીને કરી શકો છો.

MORE  NEWS...

બેડ કોલેસ્ટ્રોલ ચૂસીને શરીરની બહાર કાઢશે આ વસ્તુ, બાફીને ખાવ, તરત દેખાશે અસર

આજે જ બનાવો પાપડનું ચટપટું શાક, ટેસ્ટ એવો કે પનીરની સબ્જી પણ ફિક્કી લાગશે

ચાલવાથી જલ્દી વજન ઘટે કે દોડવાથી? જાણો ચરબી ઓગાળવા શું વધારે અસરકારક

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)