તલાકની અફવા વચ્ચે નતાશાએ આપી સરપ્રાઈઝ!

નતાશા સ્ટેનકોવિક હાર્દિક પંડ્યા સાથે તલાકની ખબરોને લઈને ચર્ચામાં હતી. 

ઘણાં દિવસોથી તેમના જુદા થવાની અફવાઓ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 

જોકે, હજુ નતાશા અને હાર્દિક તરફથી આ અફવાઓ પર કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. 

આ અફવાઓ વચ્ચે પણ નતાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

સાથે જ ફોટા અને સ્ટોરીથી પોતાના ફેન્સને અપડેટ આપતી રહે છે. 

વળી નતાશાએ ફેન્સને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે. 

જ્યાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા સાથે પોતાની તસવીરને રી સ્ટોર કરી છે. 

જેમાં બંને વેલેન્ટાઈન મોમેન્ટ અને લગ્નની તસવીરો પણ સામેલ છે. 

જ્યાં નતાશાની આ અપડેટ બાદ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા