નવી જાતના ભીંડાની ખેતી ફાયદાકારક સાબિત થઈ, ભરૂચના ખેડૂતે મબલખ ઉત્પાદન સાથે મેળવી સારી આવક

ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી શુકલતીર્થ ગામમાં રહેતા ખેડૂત હરીશભાઈ પટેલે  પોતાની 1 વીંઘા જમીનમાં નવી જાતના ભીંડાની ખેતી કરી છે.

તેઓ છેલ્લા 40-45 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે.

ખેડૂતે કેસર નામધારી ભીંડાની નવી જાતની વાવણી કરી હતી.

ખેડૂત હરીશભાઈ સાથે તેમનો  પરિવાર ખેતીમાં મદદરૂપ બની રહ્યો છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ જાતના ભીંડાની ખાસિયત એ છે કે, આની ખેતીમાં ઉતારો સારામાં સારો મળી રહે છે. 

સાથોસાથ ભીંડાનો પાક 55થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે.

ખેડૂતને દર એક દિવસના અંતરે હાલ 70થી 80 કિલોનો ઉતારો મળી રહે છે. 

ખેડૂતે ભીંડાની ખેતીમાં અત્યાર સુધીમાં 10થી 11 ઉતારા લઇ લીધા છે. 

ખેડૂતને પ્રતિ મણ ભીંડાના  500થી 600 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...