ભરૂચના ખેડૂતે ગુલાબની ખેતીમાં કર્યો એક અનોખો પ્રયોગ

ખેડૂત રાજેશભાઈએ દોઢ વીઘા જમીનમાં 1,500 કાશમીરી જાતના ગુલાબના છોડનું વાવેતર કર્યું છે.

ગુલાબની ખેતીમાં ખેડૂત 50થી 60 કિલો ફૂલનો ઉતારો મેળવી રહ્યા છે. 

જયારે બિન સીઝન હોય, ત્યારે 15થી 20 કિલો ફૂલનો ઉતારો મેળવે છે.

ઉનાળામાં ગુલાબના ફૂલ આછા પડતા સફેદ થઈ જાય છે,

MORE  NEWS...

ખેડૂતે ગવારસીંગની કરી સફળ ખેતી, દર 4 દિવસના અંતરે મેળવે છે આટલા કિલો સુધીનું ઉત્પાદન

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

જેથી તેના માર્કેટ ભાવ  ન મળી રહેતા ખેડૂત ફૂલ તોડી જમીન પર નાખે છે.

પછી તેને ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.

આવું કરવાથી ગુલાબમાં નવી કળીનો વિકાસ થાય છે.

ખેડૂત ગુલાબની ખેતીમાં દર 10થી 20 દિવસે પાણી આપે છે.

તેઓ છેલ્લા 10 વર્ષથી ફૂલોની ખેતી સાથે સંકળાયેલા છે.