ભરૂચના ખેડૂતે ગવારસીંગની કરી સફળ ખેતી

 ધોળગામમાં રહેતા ખેડૂત રામુભાઈએ પોતાની 1 એકર જમીનમાં સોના 51 જાતની ગવારસીંગની ખેતી કરી છે.

ધોળગામ અમરાવતી નદીના કિનારે હોવાથી....

અહીંના ખેડૂતોને ગવારસીંગની ખેતી માટે જમીન અનુકૂળ આવે છે.

ખેડૂતે માર્ચ મહિનામાં ગવારસીંગનું વાવેતર કર્યું હતું.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ગવારસીંગના પાકને તૈયાર થતા 45 દિવસનો સમય લાગે છે. 

ખેડૂતને દર 3થી 4 દિવસના અંતરે 80 કિલો સુધીનો ઉતારો મળી રહે છે.

3થી 4 ઉતારા બાદ ખેડૂતને દર 3 દિવસના અંતરે 5થી 7 મણનો ઉતારો મળી રહે છે.

ગવારસીંગનો પાક 1થી 1.5 મહિના સુધી ચાલે છે.

ખેડૂતને પ્રતિ મણનો 800 રૂપિયા સુધીનો માર્કેટ ભાવ મળી રહે છે. 