ખેડૂતે અશક્યને કર્યું શક્ય! ઠંડા પ્રદેશમાં થતા આ ફળની ખેતી કરી મેળવી સારી આવક

ભરૂચના અંદાડા ગામમાં રહેતા ખેડૂત શશીકાંત પરમારે  સફરજનની ખેતી કરી એક નવતર પ્રયોગ હાથધર્યો છે.

ખેડૂત શશીકાંતભાઈએ ત્રણ વર્ષ પહેલાં બેંગ્લોર ખાતેથી 50 સફરજનના છોડ લાવી તેનું વાવેતર કર્યું હતું.

જે 50 પૈકી 20 જેટલા છોડનો ઉછેર થતાં હાલ સફરજનનો પાક શરૂ થઈ ગયો છે. 

ગરમ પ્રદેશમાં સફરજનની ખેતી કરવી મુશ્કેલ છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જોકે, ખેડૂત શશીકાંત પરમારે સફરજનની ખેતી કરી પોતાના આ પ્રયોગને સફળ બનાવ્યો છે.

ત્રણ વર્ષ બાદ હાલમાં સફરજનના છોડ 5થી 7 ફૂટની ઉંચાઈએ પહોંચી ગયા છે. 

આ સફરજન સાઈઝમાં નાના છે.

અંકલેશ્વરના સ્થાનિક માર્કેટમાં ગ્રીન એપલનો ભાવ 100 રૂપિયા ઉપર પ્રતિ કિલોના ભાવ બોલાય છે.

જ્યારે આ ગ્રીન એપલના છોડના ભાવ 230 રૂપિયાથી વધુના ભાવે મળે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...