જો તમે ફરસાણના શોખીન છો અને ખમણ ઢોકળા ખાવાનું પસંદ કરો છો.

ભરૂચથી પસાર થતાં હોવ, તો અહીંના સિંગતેલથી બનેલા ખમણ અવશ્ય ચાખજો

ભરૂચના વાલિયા ચોકડી પાસે જલારામ ખમણ હાઉસ આવેલું છે. 

આ ખમણ હાઉસના ખમણ ખાવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. 

જલારામ ખમણ હાઉસમાં 1 કિલો વધારેલા ખમણનો ભાવ 200 રૂપિયા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

જયારે ખમણનો ભાવ 100 રૂપિયા છે.

તેઓ પ્રતિ દિન 50થી 60 કિલો ખમણનું વેચાણ કરે છે. 

સ્વાદમાં લઝીઝ એવા ખમણ ખાવા માટે લોકો લાઈન લગાવી ઉભા હોય છે.

અન્ય જગ્યાએ ફરવા જતા પ્રવાસીઓ પણ ખાસ... 

અહીં ઉભા રહીને જલારામ હાઉસના ખમણ આરોગે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...