આ ઘોડાની કિંમત જાણશો, તો ઉડી જશે હોશ...

ભાવનગરમાં ઘોઘા તાલુકાના તરક પાલડી ગામમાં હરપાલસિંહ ગોહિલ પાસે 11 લાખ રૂપિયાની કિંમતવાળો ઘોડો છે.

આ ઘોડો મારવાડી નસલનો છે.

હરપાલસિંહે બે લાખ રૂપિયામાં આ ઘોડો ખરીદ્યો હતો.

 હાલ આ ઘોડો 11 મહિનાનો છે .

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ઘોડાની ઉંચાઇ હાલ 65 ઇંચની છે અને હજુ 72 ઇંચની થશે.

આ ઘોડાને રોજ 10 લિટર ગાયનું દૂધ આપવામાં આવે છે.

તેમજ લીલો ચારો, બાજરો, ચણા સહિતની વસ્તુઓ પણ ખવડાવવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં કાઠિવાડી નસલનાં ઘોડા જોવા મળે છે, જેની કિંમત 5 લાખ રૂપિયા સુધીની હોય છે.

 જયારે મારવાડી ઘોડાની કિંમત 7 લાખ રૂપિયા સુધીની હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...