અહીંના બટાકા ભૂંગળા પરસેવો છોડાવી દે, એટલા તીખા કે વેચનારનું નામ તીખાભાઈ પડી ગયું

ભાવનગરમાં નવાપરા ચોક ખાતે મળતા તીખાભાઈના બટાકા ભૂંગળા ખૂબ જ પ્રખ્યાત છે.

આ ભાઈ એટલા તીખા બટાકા ભૂંગળા બનાવે છે કે, તેનું નામ જ તીખાંભાઇ પડી ગયું છે.

આ  તીખાભાઈનું સાચું નામ યુનુસભાઈ છે, પરંતુ લોકોને તેને તીખાભાઈ તરીકે ઓળખે છે.

યુનુસભાઈની છેલ્લા આઠ વર્ષથી તેઓ તીખા બટાકા ભૂંગળાનું વેચાણ કરી રહ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ બટાકા ભૂંગળા એટલા પ્રખ્યાત છે કે, લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે.

અહીં 25 રૂપિયાથી લઇને 50 રૂપિયા સુધની બટાકા ભૂંગળાની ડીશ મળે છે.

બટાકા કરતા તીખાભાઈની ચટણીના લોકો વખાણ કરે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...