મોનાલિસાએ વિખેર્યો હુસ્નનો જલવો, ઝૂમ કરીને જોશો એવા છે ફોટો

Floral Pattern
Floral Pattern

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક રસપ્રદ તસવીરો શેર કરી છે.

Floral Pattern
Floral Pattern

લેટેસ્ટ પિક્ચર્સમાં મોનાલિસાએ પોતાનો ટ્રેડિશનલ અવતાર બતાવ્યો છે, ખરેખર તે તેનો બંગાળી લુક છે.

Floral Pattern
Floral Pattern

મરૂન બ્લાઉઝ અને યલો કલરની રેડ બોર્ડર વાળી સાડીમાં એક્ટ્રેસ કમાલ લાગી રહી છે.

Floral Pattern
Floral Pattern

તસવીરોને જોઇને ફેન્સ તેના લુક પરથી નજર નથી હટાવી રહ્યાં અને Beautifull creation of GOD કહી રહ્યાં છે.

Floral Pattern
Floral Pattern

એક્ટ્રેસના ફોટો જોઇને એક યુઝરે 40 વર્ષની એક્ટ્રેસને 'કુડી પટાખા' કહી છે.

Floral Pattern
Floral Pattern

કોઇએ તો તેને ફાયર તો કોઇ ઇન્સ્ટાગ્રામ યુઝર્સે મોનાલિસાને ચંદ્રમુખી કહી છે.

Floral Pattern
Floral Pattern

ખરેખર મોનાલિસાનો આ અંદાજ વખાણવા જેવો છે જેમાં તેણે પોતાની જાતને શાનદાર રીતે રજૂ કરી છે.

Floral Pattern
Floral Pattern

વાળમાં સફેદ ગજરો, આંખમાં કાજલ, બિંદી અને ગળામાં નેકલેસ તેની ખૂબસૂરતી વધારી રહ્યાં છે.

Floral Pattern
Floral Pattern

પરંપરાગત લુકમાં મોનાલિસા કમાલ લાગી રહી છે અને ચહેરા પર વિખેરાયેલી લટો તેની ખૂબસૂરતી વધારી રહી છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો