બીડી કે સિગારેટ, શરીર માટે શું છે સૌથી વધુ ખતરનાક? 

બીડી અને સિગારેટ બંનેને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. 

જોકે ઘણાં લોકો બીડીને વધારે ખતરનાક માને છે, તો કેટલાક લોકો સિગારેટને.

પલ્મોનોલૉજિસ્ટની માનીએ તો બીડી પીવું સિગારેટ પીવા કરતાં વધારે ખતરનાક છે. 

બીડીમાં લો ક્વોલિટી તંબાકૂ અને અન્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

ઘણાં રિસર્ચમાં એક બીડીને બે સિગારેટ બરાબર જોખમી ગણવામાં આવે છે. 

જોકે, ઘણાં વૈજ્ઞાનિકો બીડી અને સિગારેટ બંનેને એક જેટલા જ ખરાબ માને છે. 

બંનેમાં નિકોટીન હોય છે, જેનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. 

આ વસ્તુઓમાં હાજર ખતરનાક તત્વ આપણાં ફેફસામાં જમા થઈ જાય છે. 

તેનાથી શ્વાસની નળીઓ સંકોચાઈ જાય છે અને ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ