લગ્ન માટે તૈયાર 'છોટા ભાઈજાન'

અબ્દુ રોઝિક દુનિયાનો સૌથી નીચો સિંગર અને ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર છે

સિંગરે બિગ બોસ 16માં ભાગ લઈને ઓડિયન્સનો ખૂબ પ્રેમ મેળવ્યો હતો

હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, તે 7 જુલાઈએ લગ્ન બંધનમાં બંધાશે

તેની સાથે તેણે દુનિયાની સૌથી નાની સિંગરે પોતાની થનારી પત્નીનો ખુલાસો પણ કર્યો

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

વીડિયો શેર કરીને અબ્દુએ થનારી પત્ની માટે જે હીરાની વીંટી ખરીદી છે તે પણ બતાવી હતી

'છોટે ભાઇજાન'ના નામથી પોપ્યુલર અબ્દુના લગ્નનાં લગ્ન હાલ ચર્ચામાં છે

અબ્દુએ થનારી પત્ની વિશે કહ્યું કે, પોતે જ ભાગ્યશાળી છે કે તેને આવી પાર્ટનર મળી

સિંગરે ક્યારેય નહતું વિચાર્યું કે તેને આવો પ્રેમ મળશે 

તેની સાથે જ અબ્દુએ જણાવ્યું કે તે આ વર્ષે 7 જુલાઈએ પોતાની લેડી લવ સાથે લગ્ન કરશે 

અબ્દુ રોઝિકની થનારી પત્ની શારજાહની રહેવાસી છે

મળતી જાણકારી અનુસાર, સિંગર 19 વર્ષની અમીરાતી ગર્લ સાથે લગ્ન કરશે