2000 રુપિયાની નોટ પર જરુરી સમાચાર

તમારી પાસે છે રુ. 2000ની નોટ તો આગળ વાંચો

₹2000ની નોટ હવે બસ કેટલાક દિવસની જ મહેમાન

₹2000ની નોટ બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

MORE  NEWS...

રોકેટ સ્પીડે ઉડતાં ગુજરાતી કંપનીના શેર સામે નવી મુસીબત

એકવાર મહેનત કરો પછી 10 વર્ષ સુધી દરેક ઝાડે ઉગશે રુપિયા

3 વર્ષમાં 1 લાખના 4.50 લાખ, બ્રોકરેજ હાઉસે કહ્યું હજુ પણ દે ધનાધન રુપિયાનો વરસાદ કરશે

RBIએ 19 મેના રોજ નોટ બદલવાને લઈને આપ્યું હતું સર્ક્યુલર

વધુ જૂનો નથી રુ.2000ની નોટનો ઈતિહાસ

નવેમ્બર 2016માં નોટબંધી પછી ચલણમાં આવી હતી રુ. 2000ની નોટ

જોકે 2019 બાદથી જ RBIએ 2000 રુપિયાની નોટ છાપવાનું બંધ કર્યું.

તેવામાં જો તમારી પાસે હજુ પણ 2000ની નોટ છે તો તાત્કાલિક બેંકમાં જઈને બદલી આવો.

અથવા તો તમે બેંકમાં તમારા એકાઉન્ટમાં આ રુપિયા જમા કરાવી શકો છો.

MORE  NEWS...

શિમાલ-મનાલી કે ગોવા કરતાં ઓછા ખર્ચમાં થઈ જશે ફોરેન ટૂર, આ 5 દેશ છે સ્વર્ગ સમાન

ખેડૂત ભાઈઓ! ઓક્ટોબર મહિનામાં આ ખેતી કરો, ગાડા ભરીને ભરીને રુપિયા કમાશો

એમેઝોન સેલમાં પાણીના ભાવે મળશે મોંઘા ફોનથી લઈને ટીવી-કપડાં