Off-white Banner

વર્ષ 2024ની IPL રમી શકશે રિષભ પંત? કોચ સૌરવ ગાંગુલીએ શું કહ્યું?

Off-white Banner

રિષભ પંત ભારતીય વર્લ્ડકપની ટીમનો ભાગ બની શક્યો નહોતો. 

Off-white Banner

ઈજાના કારણે પંત લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલો છે. 

Off-white Banner

પાછલા વર્ષે રિષભ પંત માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગયો હતો.

Off-white Banner

જેના કારણે તે વર્ષ 2023ની IPL સિઝન પણ રમી શક્યો નહોતો.

Off-white Banner

ક્રિકેટરના કમબેક પર સૌરવ ગાંગુલીએ મહત્વની અપડેટ આપી છે.

Off-white Banner

ગાંગુલીએ કહ્યું છે કે, તે આ વર્ષે દિલ્હી માટે રમતો જોવા મળશે.

Off-white Banner

રિષભ પંત ફરી એકવાર IPLમાં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે.

Off-white Banner

વિકેટકીપર-બેટ્સમેન પંત IPLમાં 2800 કરતા વધુ રન કરી ચૂક્યો છે.

Off-white Banner

2018માં SRH સામે રિષભ પંતે સદી કરીને તોફાની બેટિંગ કરી હતી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો