ઓ બાપ રે! આવડા મોટા હોઠ?

Credit:instagram/andrea88476

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એક જ કારણ પૂરતું છે.

Credit:instagram/andrea88476

આવા જ એક કારણે બલ્ગેરિયાની રહેવાસી એન્ડ્રીયા ઈવાનોવોને ફેમસ બનાવી દીધી છે.

Credit:instagram/andrea88476

આ કારણ બીજું કોઈ નહીં પણ તેના મોટા હોઠ છે.

Credit:instagram/andrea88476

આ હોઠ જોયા પછી તમને પણ આશ્ચર્ય થશે કે આ શું છે.

Credit:instagram/andrea88476

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

જણાવી દઈએ કે એન્ડ્રીયા ઈવાનોવો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.

Credit:instagram/andrea88476

દાવો કરવામાં આવે છે કે એન્ડ્રીયાના હોઠ વિશ્વમાં સૌથી મોટા છે.

Credit:instagram/andrea88476

એન્ડ્રીયાએ પોતાના હોઠને મોટા કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

એન્ડ્રીયાએ જણાવ્યું કે હવે તે પોતાના ગાલને મોટા કરવાના મિશન પર છે.

Credit:instagram/andrea88476

કારણ કે, તેનો લક્ષ્ય  Bratz Dolls જેવો દેખાવ કરવાનો છે.

Credit:instagram/andrea88476

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ