મલ્ટિબેગર પેની સ્ટોકની ધમાલ, રોકાણકારોની તિજોરી છલકાઈ

શું તમે પણ પેની સ્ટોકની શોધમાં રહો છો? તો તમારા પોર્ટફોલિયોમાં આ શેર છે?

Genus Power Infrastructures એ પોતાના રોકાણકારોની તિજોરી છલકાવી છે.

20 વર્ષમાં Genus Power માં 46,000 રુપિયા લગાવનાર રોકાણકારો કરોડપતિ બન્યા

Genus Power ના શેર 18 જુલાઈ 2003 ના રોજ ફક્ત 75 પૈસામાં મળી રહ્યા હતા. જે હવે 163.75 રુપિયા પર છે.

ગત વર્ષે 8 ઓગસ્ટ 2022 ના રોજ આ શેર 72.55 રુપિયાના ભાવે હતો જે એક વર્ષનું નીચલું સ્તર છે.

ગત 11 મહિનામાં રોકાણકારોને 148 ટકા રિટર્ન અને છેલ્લા એક મહિનામાં 29 ટકા રિટર્ન મળ્યું છે.

બ્રોકરેજ મુજબ હજુ તેમાં ઘણો દમ બાકી છે અને 13 ટકા ઉછળી શકે છે.

આ SPV માં GIC ની ભાગીદારી 74 ટકા અને જીનસ પાસે 26 ટકા ભાગીદારી છે.

આનાથી Genus Power લગભગ 30 હજાર કરોડ રુપિયાના સ્માર્ટ મીટર માટે બોલી લગાવી શકશે.

જીનસ પાવરે 15 ટકા ભાગીદારીના બદલે 520 કરોડ રુપિયાના રોકાણ અને એક SPV સેટ અપ માટે GIC સાથે ડીલ કરી છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.