Floral Separator

કોઈ તો રોક લો!  13 વર્ષની કન્યા, 50નો વર

Floral Separator

સરકાર દ્વારા બાળ લગ્ન રોકવાના તમામ પ્રયાસો છતાં બિહારમાં બાળ લગ્નની ઘટના

Floral Separator

બિહાર જિલ્લાના મધુબન ગામમાં સગીર યુવતીના એક વૃદ્ધ સાથે બળજબરીથી લગ્ન

Floral Separator

સગીર યુવતીની ઉંમર લગભગ 13 વર્ષ છે, જ્યારે વરરાજાની ઉંમર 50 વર્ષ

Floral Separator

આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા  પર વાયરલ થઈ રહ્યો છે

Floral Separator

વાયરલ વીડિયોમાં સગીર યુવતી લગ્ન અટકાવવા પરિવાર સામે રડી રહી છે

Floral Separator

'મારે લગ્ન નથી કરવાં, હું લગ્ન કરીશ તો મરી જઈશ': યુવતી

Floral Separator

કેટલાક યુવતીના ગળું તો કેટલાક યુવતીનો હાથ પકડીને સિંદૂર લગાડવાની વિધિ પૂરી કરી રહ્યા છે

Floral Separator

પંડિતે તો હદ જ વટાવી દીધી, તે છોકરીને ઠપકો આપતો જોવા મળે છે.

Floral Separator

લગ્નની વિધિ પૂરી થયા બાદ યુવતી રડતા રડતા કહે છે કે, તે આ વૃદ્ધ સાથે કેવી રીતે જીવશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો