ખેડૂતે કરી કમાલ! 

બિહારના ચંપારણના ખેડૂતે ખેતીમાં કમાલ કરી દીધી છે. 

તેઓ છેલ્લા 25 વર્ષથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

તેમના પિતા પરંપરાગત ડાંગર અને ઘઉંનીખેતી કરતાં.

પરંતુ, તેમાં નફો ન મળતાં તેમણે શાકભાજીની ખેતી શરુ કરી.

આ ખેતીથી જ તેમણે પોતાના બે પુત્રોને ડૉક્ટર પણ બનાવ્યાં.

તેમણે દોઢ વીઘામાં ગલકાની ખેતી કરી હતી. 

આ સિવાય તેઓ ટામેટા, ચોળી, કોળા વગેરેની પણ ખેતી કરે છે. 

તેઓ રોજના અંતરાલે તેઓ 250 કિલોગ્રામ ઉત્પાદન થાય છે.

બજારમાં તેઓ તેને 22 થી 25 રુપિયાના ભાવે વેચે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી