બિહારમાં ઉગતો આ મસાલો 3 લાખ રુપિયા કિલો વેચાય છે.

બજારમાં સોનાચાંદી કરતાં પણ પણ મોંઘો મસાલો પહેલાં ફક્ત જમ્મુ-કાશ્મીરમાં ઉગતો હતો.

પરંતુ હવે બિહારના ખેડૂતો પણ આ ખેતી તરફ વળી રહ્યા છે. 

બિહારના બજારમાં તેના એક કિલોની કિંમત પૂરા 3 લાખ રુપિયા છે.

MORE  NEWS...

શિયાળાના 3 જ મહિનામાં માલામાલ બનાવી દેશે આ ધંધો, ફાવી જાય તો પછી આખું વર્ષ કંઈ જ નહીં કરવું પડે

6 લાખ બજેટ? તો આનાથી બેસ્ટ કોઈ કાર નથી, રોજના ફક્ત 220 રુપિયાના હપ્તે આંખ બંધ કરી ઘરે લઈ આવો

ગયા જિલ્લાના ખેડૂત આશીષે 3 કિલો કેસરના બીજ પોતાના ખેતરમાં ટ્રાયલ તરીકે વાવ્યા.

3-4 મહિનાની આ ખેતી છે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તેમાં ફૂલ આવશે.

તેની ખેતીમાં લગભગ 10 ડિગ્રી તાપમાનની જરુર રહે છે.

જે ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીંના વાતવારણ માટે સ્યુટેબલ થાય છે.

કેસરના ફૂલ હળવા રિંગણી રંગના હોય છે.

તેની અંદર પુંકેસર લાલ અથવા કેસરી રંગનું હોય છે.

MORE  NEWS...

'સોનાની ખાણ' છે આ ઝાડની ખેતી, 4 એકરમાં થાય છે 50 લાખની કમાણી

માર્કેટમાં આવી ગયું છે એકદમ નવું સ્કેમ! બસ 3 મિસ્ડ કોલ અને તમારું બેંક એકાઉન્ટ તળિયા સાફ

દિવાળી પર ગિફ્ટમાં આ વસ્તુઓ મળે તો લોચા પડી જશે, ઈન્કમ ટેક્સના આ નિયમો બરાબર ગોખી રાખજો