મેનેજરની નોકરી છોડીને શરુ કરી ખેતી

બિહારના ભાગલપુરનો ગુંજેશ એક કંપનીમાં મેનેજરીની નોકરી કરતો હતો.

પરંતુ, ત્યાં તેનું મન ન લાગતાં, તેણે નોકરી છોડીને ઝુકીની શાકભાજીની ખેતી કરી.

ઝુકીની કાકડી જેવી દેખાતી અને કાકડીની જાતની એક વિદેશી શાકભાજી છે. 

કેટલીક જગ્યાએ તેને છપ્પન કોળું પણ કહેવામાં આવે છે.

ગુંજેશે પહેલા પરંપરાગત ખેતી કરી પરંતુ ફાયદો ન થતાં બાગાયતી ખેતી કરી. 

ગુંજેશે 20 હજાર પ્રતિ કિલોના ભાવે બીજ મંગાવીને 1 વીઘામાં વાવેતર કર્યુ હતું.

સારુ ઉત્પાદન થતાં હાલ, ખેડૂત ખૂબ જ સારી આવક પણ મેળવી રહ્યો છે. 

ખેડૂત હાલ આ વિદેશી કાકડીનું 120 થી 150 રુપિયા સુધીમાં વેચાણ કરે છે. 

તેઓ નોકરી કરતાં ખેતીમાં વધુ સારી કમાણી મેળવી રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો