વર્લ્ડ કપથી બિહારનો આ યુવક બની ગયો અમિર  ખાતામાં આવ્યા કરોડો રૂપિયા

કટિહારની દુર્ગાપુર પંચાયતના રહેવાસી તનવીરે કમાલ કરી બતાવી છે.

તનવીર રાતોરાત કરોડપતિ બની ગયો છે.

તેનું આ સપનું ડ્રીમ-11 નાં કારણે સાકાર થયું હતું.

લોકો તેને અભિનંદન આપવા  પહોંચી રહ્યા છે.

તનવીરના પિતા દીકરાની આ સિદ્ધિ પર ખૂબ જ ખુશ છે.

તનવીર સતત ચાર વર્ષ સુધી  ડ્રીમ-11 સાથે જોડાયેલો હતો.

દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચે તેને  કરોડપતિ બનાવી દીધો હતો.

આ રીતે તે ડ્રીમ 11 થી કરોડપતિ ક્લબમાં સામેલ થયો છે.

હાલમાં તનવીરને તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતા લોકો વધી ગયા છે.