બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેને આ ફોટોમાં તો ઓળખવી પણ મુશ્કેલ

મુગામૂડી પૂજા હેગડેની તામિલમાં એક્ટિંગ ડેબ્યુ ફિલ્મ છે.

અકા લૈલા કોસમ ફિલ્મમાં પૂજાએ નંદનાનું પાત્ર ભજવ્યું હતું.

પૂજા આ પછી રિતિક રોશન સાથે મોહેંજો દડો ફિલ્મમાં જોવા મળી હતી

મહેશ બાબુ સાથે તે એક્શન ડ્રામા ફિલ્મ મહર્ષીમાં જોવા મળી હતી

પૂજા હેગડેએ વધુ એક સાઉથ ફિલ્મ મૂકુંદો પણ કરી છે

જૂનિયર એન્ટીઆર સાથે તેમણે ASVR ફિલ્મ પણ કરી હતી

અલા વૈકુંઠપુર્રામુલૂમાં પૂજાએ બિઝનેસ વૂમનનું પાત્ર ભજવ્યું હતું

તેલુગુ ફિલ્મ રાધા શ્યામમાં તે પ્રભાસ સાથે જોવા મળી હતી

સર્કસ ફિલ્મમાં પૂજા હેગડેનો ગોર્જિયલ લૂક જોવા મળ્યો હતો

પૂજાએ સલમાન સાથે કિસિકા ભાઈ કિસિકી જાનમાં કામ કર્યું છે